Monday, 25 September 2017

સંબંધ એટલે ......
                     તમે ભૂલો છો ટે નહિ પણ માફ કરો છો તે છે.
                      તમે સાંભળો  છો તે નહિ  પણ તમે સમજો છો તે છે.
                     તમે જુઓ છે તે નહિ પણ તમે અનુભવો છો તે છે.
                    તમે જતુ કરો છો  તે નહિ પણ પણ જાળવી રાખો છો તે છે.